Vaarta re vaarta - Ek hatu jungle
વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...
વિશ્વ નુ:
સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ ...
સૌપ્રથમ બાળકો માટે નુ ભારતિય પૉડકાસ્ટ ...
સૌપ્રથમ ભારતિય પૉડકાસ્ટ જેમા ત્રણ અને આઠ વર્ષ ના બાળકોએ ભાગ લિધો છે ...
આ અંક મા મારી સાથે ભાગ લિધો છે મારી ત્રણ વર્ષની ભત્રીજી નિક્કી અને આઠ વર્ષના ભત્રીજા હર્ષ એ. આ એ બાળકો નુ પ્રથમ પૉડકાસ્ટ છે અને બન્ને બાળકોએ ખૂબ સરસ કામ કર્યુ છે. તમારી કોમેન્ટસ/ફિડ-બેક PlanetSonal@gmail.com અથવા (૪૮૪)૩૦૩-૫૩૪૧ પર આવકાર્ય છે.
આ અંક ની વાર્તાઓ:
ચાંદા નુ પ્રતિબિંબ
આભ પડ્યુ
કુવા ની ચૉકી
આ અંક અમે જુલાય, ૨૦૦૫ મા રેકોર્ડ કર્યો હતો.
તો બાળકો આપની સમક્ષ પ્રસ્તુત છે અંક પહેલો વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...

વિશ્વ નુ:
સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ ...
સૌપ્રથમ બાળકો માટે નુ ભારતિય પૉડકાસ્ટ ...
સૌપ્રથમ ભારતિય પૉડકાસ્ટ જેમા ત્રણ અને આઠ વર્ષ ના બાળકોએ ભાગ લિધો છે ...
આ અંક મા મારી સાથે ભાગ લિધો છે મારી ત્રણ વર્ષની ભત્રીજી નિક્કી અને આઠ વર્ષના ભત્રીજા હર્ષ એ. આ એ બાળકો નુ પ્રથમ પૉડકાસ્ટ છે અને બન્ને બાળકોએ ખૂબ સરસ કામ કર્યુ છે. તમારી કોમેન્ટસ/ફિડ-બેક PlanetSonal@gmail.com અથવા (૪૮૪)૩૦૩-૫૩૪૧ પર આવકાર્ય છે.
આ અંક ની વાર્તાઓ:
ચાંદા નુ પ્રતિબિંબ
આભ પડ્યુ
કુવા ની ચૉકી
આ અંક અમે જુલાય, ૨૦૦૫ મા રેકોર્ડ કર્યો હતો.
તો બાળકો આપની સમક્ષ પ્રસ્તુત છે અંક પહેલો વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...

10 Comments:
Congrats on your first podcast Sonal. Wish you luck in the future!
સોનલબેન,
ખરેખર સુંદર પ્રયત્ન છે. શરૂઆત ઘણી જ સરસ છે. સૌ પ્રથમ ગુજરાતી પોડકાસ્ટ માટે અભિનંદન
સિદ્ધાર્થ શાહ
@Raghav - Thanks much, Raghav. Do check out the future episodes as well if you enjoy listening to Gujarati podcasts :)
@Siddharth - Thanks for your compliment. Do tune in again and send me your feedback/suggestions, if any!
Cheers!
સોનલ તમને આ સુંદર પ્રયત્ન બદલ મારી હાર્દિક શુભેચ્છા. એક બે ટિપ્પણી.
પ્રતિબિંબ એટલે shadow નહીં પણ reflection અથવા mirror image. Shadow એટલે પડછાયો.
પોડકાસ્ટ ને બદલે પૉડકાસ્ટ હોવું જોઇએ.
સ્પંદન
સ્પંદન,
તમારા અભિપ્રાય માટે ખૂબ આભાર. ટિપ્પણી આપતા રહેશો.
સોનલ
Sonalben,
Abhinandan !!
Podcast na madhyam dwara varta aapna badhana balako sudhi pahochadva mate na tamaro prayas ekdam navo chhe.
Technology no saaro upyog Sanskruti ne maate :)
Can you tell me, how can I write things in Gujarati?
I mean - what tools do you use, to write blog in Gujarati?
I am based in Mumbai & a proud Gujarati. I am sad by the fact that people are ignoring Gujarati at the cost of foreign languages
And I get happy to see efforts by you, SiddharthBhai, ForSV, vmtailor, Pravinchandra Shah, Gujarati lexicon.
Truly, a great leap forward.
If you want to write to me, I am reachable at shahkalpesh at yahoo dot com.
મિત્રો,
તમને જણાવતાં હર્ષ થાય છે કે અમોએ એક એવી સાઈટ તૈયાર કરી રહ્યા છીએ કે જ્યાથી બધા ગુજરાતી બ્લોગોમાં કરાયેલ નવી પોસ્ટોની માહિતિ સહેલાઈથી મળી રહે. આ સાઈટ દરેક બ્લોગની ફીડ એગ્રીગેટ કરીને વાંચક સમક્ષ રજુ કરે છે. આ સાઈટની મદદથી ગુજરાતી બ્લોગજગતનાં વાંચક મિત્રોનો સમય બચશે અને સાથો સાથો નવા નવા બ્લોગોનો પ્રસાર પણ વધશે એવી અમારી આશા છે.
હાલ આ સાઈટ બીટા સ્ટેજ પર છે.
તમને આ સાઈટ પર પધારવા વિનંતિ. લિંક : http:www.tarakash.com/guj
તમારુ બ્લોગ એમાં જોડી દેવામાં આવ્યુ છે.
તમારા અમૂલ્ય માર્ગદર્શનની આશા સાથે....
- સંજય બેંગાણી
- (તરકશ.કોમ નેટવર્ક)
- sanjaybengani@gmail.com
ઓટલો.... ગુજરાતી બ્લોગોમાં કરાયેલ નવી પોસ્ટની માહિતિ એક જ જગ્યાએ
સોનલબેન
આપને ખૂબજ અભિનંદન
વધુ ને વધુ આવી બાળવાર્તાઓ મૂકશો તો વધુ આનંદ આવશે.
નીલા
atayaant bhavyaa ..!
~ ashwinahir@gmail.com
Nice.
Post a Comment
<< Home